home news events newsletters photo
gallery
calendar online
directory
about
mgm
contact
us
8/22/2010 August 22nd Picnic 2010
3/27/2010 MGM Bowling Night
3/1/2010 Tresurer Report - March 2010
3/1/2010 President Report
2/13/2010 Mahila Mandal gathering - Report
10/24/2009 MGM Diwali Pictures - 2009
1/17/2009 Navratri 2008 video
1/6/2009 Letter from well wisher
10/1/2008 Graduation Awards Presentation 2008
3/15/2008 Mahila Mandal Potluck dinner
6/15/2007 Sponsor the picnic cost
5/5/2007 MGM ELECTIONS 2007
3/21/2007 MGM is going Bowling!
3/4/2007 MGM Annual Skating Day!
12/19/2006 25th Anniversary Gala a Great Success!!!
10/16/2006 MGM 25th Anniversary and Diwali Celebration
7/23/2006 University Scholarship
7/22/2006 25th Anniversary Participation
7/7/2006 Clowning Around at Wildwood Park!
7/6/2006 25th Anniversary Gala
7/1/2006 Presidents Message
1/15/2006 MGM Glides into 2006
12/26/2005 Post Diwali Message

If you have an article or story you wish to submit, please email it to articles@mgmontario.com
Letter from well wisher
Tuesday, January 06, 2009

By: Kantilal Parmar, UK
 
સ્નેહિશ્રી મહેશભાઈ સોલંકી તથા શ્રી અમિષભાઈ ચાંપાનેરી,
અભિનંદન આપના શુભકાર્ય માટે, આપણી જ્ઞાતિને કાર્યકર્તાઓ સારા મળતા રહે છે તેમ દાનેશ્વરીઓ પણ ઘણા મળે છે, એ સાથે વિદ્યાર્થીઓ પણ એ લાભ લેવા મળી રહે છે તો સૌએ સારા કામમાં સહકાર આપવો એ સમાજના સભ્યોની ફરજ બને છે, માનવસેવાને તો લાખ આપનારા ઘણા મળ્યા ત્યારે તમારે લાખ ભેગા કરવા આટલી મહેનત કરવી પડે છે એ જરા અજુકતું લાગે છે, છતાં કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને તમો શક્ય કરવા કમર કસી છે તે માટે.
ધન્યવાદ.
કાંતિલાલ પરમાર
હીચીન
યુકે.§